Marriage Certificate
વર-વધુ નું જન્મ પ્રમાણપત્ર
વર-વધુ નું આધાર કાર્ડ
વર-વધુ લાઈટ બિલ
વર-વધુ ના ૩ પાસપોર્ટ ફોટો
વર-વધુ ના માતા-પિતા ના આધાર કાર્ડ
૨ સાક્ષી ના આધાર કાર્ડ
ગોર દાદા નું આધાર કાર્ડ
લગ્નનો 4*6 નો ફોટો
કંકોત્રી / (ન હોય તો એફિડેવિટ)